અમારી એકેડમી વિષયે

જ્ઞાન ગુરુ એકેડમીમાં આપનું સ્વાગત છે! અમે ધોરણ 5 થી 12 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ(CBSE,GSEB)સુધીનું અગ્રણી શૈક્ષણિક વ્યક્તિગત શિક્ષણ આપીએ છીએ તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટ્યુટરિંગ અને શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટે સમર્પિત છે. અમારી એકેડેમી વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ થવા અને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
Read More

વિઝન અને મિશન

ટ્યુશન એકેડેમીમાં અમારું વિઝન તમામ વિદ્યાર્થીઓ ને ઉચ્ચ ગુણવતા નું શિક્ષણ આપવું અને બાળકના શિક્ષણની ગુણવતામાં સુધારો થાય તે માટે પ્રકરણદીઠ ટેસ્ટની વ્યવસ્થા તેમજ વાલીને જાણ અને સંતોષકારક પરિણામની ખાતરી.

Read More

ગુજરાત અને (રાજ.) કોટાની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ હવે મહેસાણામાં

ધોરણ ૫-૮ (CBSE and GSEB)

(ગણિત,વિજ્ઞાન,અગ્રેજી,
સામાજીક વિજ્ઞાન)
INQUIRY US

ધોરણ ૯-૧૦ (CBSE and GSEB)

(ગણિત,વિજ્ઞાન,અગ્રેજી,
સામાજીક વિજ્ઞાન)

INQUIRY US

ધોરણ ૧૧ થી ૧૨ વિજ્ઞાન પ્રવાહ (CBSE and GSEB)

(Board+NEET+
JEE+GUJCET)

INQUIRY US

૧૧-૧૨ સામાન્ય પ્રવાહ(કોમર્સ) (CBSE and GSEB)


INQUIRY US

એકેડમી ની સુવિધા

વિશેષતાઓ અને સુવિધાઓ

1
દરેક ધોરણ દીઠ અલગ બેચ ની સુવિધા


2
NCERT અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ માર્ગદર્શન


3
બાળકના શિક્ષણની ગુણવતામાં સુધારો થાય તે માટે પ્રકરણદીઠ ટેસ્ટની વ્યવસ્થા તેમજ વાલીને જાણ અને સંતોષકારક પરિણામની ખાતરી.


4
ઓડિયો વિઝ્યુલ A.C ક્લાસરૂમ

A.C લાઇબ્રેરીની સુવિધા

5
સંપૂર્ણ સ્ટડી મટીરીયલ ફ્રી


STD-5-12

ENGLISH-GUJARATI(CBSE and GSEB) TUITION CLASS CONTACT NOW

LIMITED SEAT REMAIN....